ચોટીલા પ્રાંત અધિકારી અને મુળી મામલતદાર ની ટીમ દ્વારા શેખપર ગામ ના બસ સ્ટેન્ડ પાસે આવેલી માંડવરાયજી હોટલ અને શિવ શક્તિ હોટલનું ગેરકાયદે પાકુ બાંધકામ કરી ઊભી કરી હતી. જે આજે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા તથા મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદે પાકા બાંધકામવાળા માંડવરાયજી હોટલ, શિવ શક્તિ હોટલ, 2 પાનના ગલ્લા, પાકા પતરાના શેડ, પંચરની દુકાન, 1 કરીયાણાની દુકાન વગેરે સરકારી જમીનમાંથી દૂર કરાવી આશરે રૂ. 1,50,00,000ની સરકારી જમીન ખુલ્લી કરવામાં