વડોદરા : શહેર પોલીસ વિભાગના ઝોન 3 પોલીસ મથક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પાણીગેટ વાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનના જવાનોને સાથે રાખીને શોમાં તળાવમાં વુડાના મકાનો તેમજ મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જવાનોને સાથે રાખીને ડીસીપી એફ ડિવિઝનને સાથે રાખીને તરસાલી ચેકપોસ્ટ તરસાલી મકાનોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.આગામી દિવાળીના તહેવારો આવી રહ્યા હોય અનુસંધાને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે આ કોમ્બિંગ કરવામાં આવ્યું છે.