ચીખલી પોલીસે છેલ્લા બે દિવસમાં 29,55,600 પ્રોહી મુદ્દા માલ ઝડપી પાડ્યો ચીખલી પોલીસ દ્વારા જણાવ્યું અનુસાર કે છેલ્લા બે દિવસમાં ચીખલી વિસ્તારમાંથી ચીખલી પોલીસે બાતમીના આધારે 29,55,600 નો પ્રોહી મુદ્દા માલ ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે