ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને ABVP દ્વારા રજૂઆત કરાઈ હતી. ગુજરાતની શાળાઓમાં બનેલી હિંસક ઘટનાને લઈને રજૂઆત કરી હતી. શાળા પરિસરમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સુરક્ષા વધારવા માટે કરી રજૂઆત. અમદાવાદ, ભુજ, મહીસાગર, જુનાગઢ, મા બનેલ અલગ અલગ ઘટનાઓને લઈને રજૂઆત કરી. રાજ્યની તમામ શૈક્ષણિક સંકુલના પરિસરમાં સુરક્ષા વધારવા માટે રજૂઆત કરી. તમામ શૈક્ષણિક સંકુલમાં સીસીટીવી લગાવવા અને તેનું મોનિટરીંગ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવા રજૂઆત કરી છે.