વિજલપુર ખાતે ગણેશ ઉત્સવ ખૂબ ધૂપધામથી ઉજવાય છે ત્યારે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંતે નાભી સમાજના યુવાનોને વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો ત્યારે શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા ના મહંત શાસ્ત્રી હરીજીવનદાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ યુવાનોને વ્યસન મુક્ત રહેવા અપીલ કરી હતી.