હાલ ગુજરાત ભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ધ્રાંગધ્રા પંથકનાં ખેડૂતોનાં વરસાદ હાલ જોવા મળી રહ્યા છે કે ધ્રાંગધ્રા ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો છેલ્લા બે દિવસ થી વરસાદનાં પગલે ખેડૂતોના પાક તલ મગફળી લણણી સમયે જ રોવા નાં દિવસો આવ્યા છે ત્યારે જસાપર ગામના ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે દિવસથી વરસાદના કારણે ખેડૂતોને ખેતરમાં વાવેલા પાકમાં મોટું નુકસાન જવાની ભીતી છે