ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત કપડાઓ પહેરીને આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પણ અનેક સમર્થકો ઉમટી પડ્યા હતા જેમાં તેઓ ખાસ કરીને ચૈતર વસાવા ના બંને પત્નીઓ પરંપરાગત પહેરવેશ પહેરીને આવ્યા હતા વિશ્વ આદિવાસી દિવસના ઉજવણી ની શરૂઆત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવી હતી..ત્યારે બાદ અને આગેવાનોએ સંબોધન કર્યું હતું