આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રવક્તા સાવજ ડેરીની મુલાકાતે પહોંચ્યા હતા.જુનાગઢ જિલ્લા ભાજપ અગ્રણી અને ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ સ્વાગત સન્માન કર્યું હતું.કરસનબાપુ ભાદરકાની ભાજપ અગ્રણી સાથે મુલાકાત ચર્ચાનો વિષય બની છે.થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટી માંથી રાજીનામુ આપ્યું હતું.