આજે શનિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ Amc દ્વારા નવરંગપુરામાં નામાભિધાન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરંગપુરા વોર્ડમાં સૌરભ ગાર્ડન પાસેના ચાર રસ્તાનું “સિનીયર એડવોકેટ સુરેશ નાનુભાઈ શેલત ચોક” નામાભિધાન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં સાંસદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.