Install App
thakorroshni12208
This browser does not support the video element.
વલસાડ: જિલ્લાના કુલ 6 તાલુકા મળી સિઝનનો 2022.33 મિલીમીટર વરસાદ નોંધાયો
Valsad, Valsad | Aug 24, 2025
રવિવારના 8 કલાકે ડિઝાસ્ટર વિભાગે પ્રસિદ્ધ કરેલ આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લા ના 6 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે.જેમાં પારડી વલસાડ ઉમરગામ વાપી ધરમપુર અને કપરાડા એમ કુલ છ તાલુકા મળી સિઝનનો કુલ 2022.33 ml વરસાદ નોંધાયો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!