જામનગર જિલ્લાના લાલપુરમાં છેલ્લા ચાર દિવસથી પડેલા વરસાદના કારણે અનેક નદી તળાવમાં નવા નીર આવ્યા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે અનેક ડેમો તથા નદી તળાવમાં નવા નીર ની આવક થાય છે નવા નીર ની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે