મંગળવારના 5:30કલાકે લાવવામાં આવેલા પેશન્ટની વિગત મુજબ 34 વર્ષી ફિસર મેન 30 8 2025 ના રોજ ઓખા ખાતે જખુ પર બોટના માલિક જગા ટંડેલ દ્વારા 34 વર્ષીય ઈસમ ઈર્શાદ અલીને માર મારવામાં આવ્યો હતો. અને તેના ઉતારી દેવામાં આવ્યો હતો. જેને સારવાર હેઠળ આજરોજ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.