અમદાવાદમાં રિક્ષા લૂંટ ગેંગનો આતંક, બે આરોપીઓની ધરપકડ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રિક્ષામાં બેસાડી લોકોને લૂંટતી ગેંગનો આતંક સામે આવ્યો છે. ઘાટલોડિયા નિવાસી પ્રદીપ નામના યુવકને 23 ઓગસ્ટની સાંજે ફતેહવાડીથી થલતેજ જતી વખતે રિક્ષાચાલક અને તેના સાગરીતે નારોલ કોઝી હોટલ નજીક અવાવરુ વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ 2,000 રૂપિયા રોકડ અને 18,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર....