અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત દ્વારા "આપણી શાળા આપણું સ્વાભિમાન" અભિયાન અંતર્ગત, પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા ની શ્રી કૃષ્ણ કૃપાલું વિદ્યામંદિર કાનોડ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંયુક્ત રીતે સંકલ્પ ગ્રહણ કર્યો, જે શાળા પ્રત્યેના તેમના સમર્પણ અને ગૌરવની ભાવનાને વ્યક્ત કરે છે.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ તથા જિલ્લા પંચાય