Download Now Banner

This browser does not support the video element.

મુળી: મહાદેવગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

Muli, Surendranagar | Sep 4, 2025
મૂળી તાલુકાના મહાદેવગઢ પ્રાથમિક શાળામાં ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થઓએ શિક્ષક તરીકે શાળાનું સંચાલન સંભાળ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકના રૂપમાં પોતાની જવાબદારી નિભાવી હતી. આ રીતે તેમણે શિક્ષક તરીકેની ભૂમિકા અને તેની મહત્તા અનુભવવાની તક મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us