વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સતત પ્રયાસોને કારણે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ મંજૂર થયો છે, તેમણે કેન્દ્રીય રેલમંત્રાલય સમક્ષ વારંવાર લેખિત અને રૂબરૂ રજૂઆતો કરી હતી તથા આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો, તેમના અથાગ પ્રયાસોને પરિણામે કેન્દ્રીય રેલવે મંત્રાલયે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે, વલસાડ શહેર માટે આ વિકાસાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે અને રેલમુસાફરોમાં આનંદની લાગણી છે...