દેડિયાપાડા-સાગબારા તાલુકાના ગામોને જિલ્લા મથક રાજપીપલા સાથે જોડતા મુખ્ય માર્ગ પર મોવી-યાલ ગામ વચ્ચે નદી પરનો બ્રીજ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવતાં સરકારમાંથી અગ્રતાના ધોરણે ટૂંકસમયમાં મંજૂરી મળતાં હવે આ રોડ પર રૂપિયા 8.80 કરોડના ખર્ચે નવા એપ્રોચ લો લેવલના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. , દેડિયાપાડા- સાગબારા તાલુકાને જિલ્લા મથક સાથે જોડતા આ માર્ગની ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થવા