પોક્સોના આ કેસની હકીકત મુજબ રાજસ્થાનના આરોપી સદામ મલુક સહતા સાથે ફરિયાદીની સગીર વયની દીકરીની સગાઈ થઇ હતી. આરોપી કામ અર્થે ફરિયાદીના ઘરે રહેતો હતો. .ત્યારે આરોપીએ સગીરાને શરીર સબંધ રાખવાનું કહી સગાઈ તોડી નાખવાની ધમકી આપી અને સગીરાની મરજી વિરુદ્ધ બે વાર શરીર સબંધ બાંધ્યો હતો. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોધાયા બાદ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આ ગુનામાં ભુજની પોક્સો કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી આરોપીને નિ