જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે વાત કરવામાં આવે તો લાલપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે જ મેઘરાજા આવી પહોંચ્યા હતા અને તેમની ધારે વરસાદ શરૂ થયો છે અંદાજે સવારે આઠ વાગ્યાથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે લાલપુર તાલુકાના સણોસરી ભણગોર ધરમપુર ખાયડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે