બુધવારના 5:30 કલાકે યોજાયેલા ભજન કીર્તન કાર્યક્રમ ની વિગત મુજબ વલસાડના અલગ અલગ વિસ્તારોમાં દોઢ દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે.ત્યારે આવતીકાલે થનાર વિસર્જન ને લઇ અનેક વિસ્તારોમાં ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તો ભજન કીર્તન સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાયા હતા.