વડાલી THO ને સમાન કામ સમાન વેતનના નારા સાથે આશા વર્કર બહેનો દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું સમાન કામ સમાન વેતન ના નારા સાથે શુક્રવારે વડાલી તાલુકા આશાવર્કર બહેનોએ વડાલી તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. ટેકો ઓનલાઇન કામગીરી સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે આજે 12 વાગે આવેદનપત્ર આપ્યું હતું.