EDનો દુરુપયોગ, AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘરે રેડ: ઈસુદાન ગઢવીનો ભાજપ પર આકરો પ્રહાર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દિલ્હી અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે EDની રેડને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ED અને CBIનો દુરુપયોગ કરીને AAP નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેનો સુપ્રીમ કોર્ટે પણ...