Download Now Banner

This browser does not support the video element.

પારડી: નાણાં ઊર્જા મંત્રીના હસ્તે પારડી સીટી અને ગ્રામ્ય ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત કરાયું

Pardi, Valsad | Aug 30, 2025
શનિવારના રોજ 4 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ નાણા ઊર્જા પેટ્રો કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 3 કરોડના ખર્ચે નિર્માણ થનાર અધ્યતન પારડી સીટી અને ગ્રામ્ય ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us