બાઈક પરથી પડી જતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો વાંકોલ ખાતે અકસ્માતની ઘટના બની હતી તેમાં 28 વર્ષે વ્યક્તિ કે પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્ટેરીંગ પરથી કાબુ બગાડતા તેઓ રસ્તા પર પડ્યો હતો અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી તાત્કાલિક તેઓને સારવાર માટે આવ્યા હતા