Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરત ક્રાઈમ બ્રાન્ચે યુપીની જેલ માંથી ફરાર દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

Udhna, Surat | Aug 13, 2025
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે યૂપીના દેવરિયા જિલ્લાની મધ્યસ્થ જેલમાંથી ભાગી ગયેલા એક ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપી,વર્ષ ૨૦૨૨ થી પોલીસને થાપ આપીને ફરાર હતો, તેને ઉત્તર પ્રદેશ એસટીએફ પોલીસની મદદથી સુરત માંથી પકડી પાડવામાં આવ્યો છે.યૂપીના દેવરિયા, ગૌરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના કેસનો આરોપી અમન પાંડે સ/ઓ ઉપેન્દ્ર પાંડે, દેવરિયા મધ્યસ્થ જેલ ખાતેથી ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ જેલ સિપાહીની નજર ચૂકવીને નાસી ગયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us