રાધનપુર શહેરની NSS ટીમ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.કોલેજના પ્રિન્સિપાલ સહીતના અધિકારીઓ પણ અભિયાનમાં જોડાયા હતા.શ્રી રામ સેવા સમિતિ દ્વારા જલોત્રામાં ચાલી રહેલ સેવા કેમ્પ પર પણ પ્લાસ્ટિક મુક્ત અભિયાન રાધનપુર ટિમ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.