This browser does not support the video element.
દસ્ક્રોઈ: બોપલમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનથી આરોપીઓ ઝડપાયા
Daskroi, Ahmedabad | Aug 23, 2025
બોપલમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનથી આરોપીઓ ઝડપાયા અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ વિસ્તારના ચિદાનંદ બંગલામાં થયેલી રૂ. 16.92 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. પોલીસે સી.સી.ટી.વી., ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી રાજસ્થાનથી મુખ્ય આરોપી ધનપાલ મીણા સહિત સાત લોકોની ટોળકીને ઝડપી પાડી, ચોરાયેલા સોનાં-ચાંદીના....