Download Now Banner

This browser does not support the video element.

ધ્રોલ: પાણીની મોટર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ: ધ્રોલ પોલીસે રૂ. 4.28 લાખનો મુદામાલ કબ્જે કર્યો

Dhrol, Jamnagar | Sep 1, 2025
ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક ઉંડ નદીના કાંઠે ખેડૂતોએ પાકની પીયત માટે મૂકી રાખેલી આઠ ઈલેક્ટ્રીક પાણીની મોટરોની ચોરી કરનાર ટોળકી ધ્રોલ પોલીસે પકડી પાડી: દસેક દિવસ અગાઉ ઊંડ નદી કાંઠેથી ખેડૂતોની પાણીની ૮ મોટરની ચોરી થઈ હતી. પોલીસે વોચ ગોઠવી ટ્રેકટર સાથે ચાર આરોપીઅને પકડી પાડ્યા: આ ટોળકી પાસેથી પાણીની આઠ ઈલેક્ટ્રીક મોટરો સહિત રૂ. 4.28 લાખનો મુદામાલ કબ્જે કર્યો
Read More News
T & CPrivacy PolicyContact Us