Install App
arbazbadi.ab
This browser does not support the video element.
મોરબી: મોરબીના ધારાસભ્ય દુબઈ પ્રવાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ટ્રોલ થતાં ભારત પરત ફરતા આપી પ્રતિક્રિયા...
Morvi, Morbi | Sep 7, 2025
તાજેતરમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ત્રણ દિવસના દુબઈ પ્રવાસે ગયા હોય, જ્યાંથી તેમનો મોરબીના વિકાસની વાતો કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા, આ મામલે મોરબી સહિત સમગ્ર દેશની જનતાએ તેમને સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ કર્યા હોય, ત્યારે આજરોજ રવિવારે તેઓ મોરબી પરત ફરતા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી...
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!