પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત ઉજવાતા સેવા સપ્તાહ ના ભાગરૂપે આજરોજ સર્કીટ હાઉસ ખાતે 11 કલાક આસપાસ ગીર સોમનાથ જિલ્લા યુવા મોર્ચાની બેઠક પ્રમુખ હિતેષ ઓઝા ,મહામંત્રી હાર્દિક ઝાલા ,અમીત નંદાણીયાના અધ્યક્ષ સ્થાને મળી, જેમાં આવનારા દિવસોમાં યોજાનાર વિવિધ સેવા કાર્યો અંગે આયોજન અને ચર્ચા કરવામાં આવી.”