Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: તાલુકા પંચાયત કચેરી ખાતે "સેવા પખવાડિયા – ૨૦૨૫" ના આયોજન અંગે ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

Godhra, Panch Mahals | Sep 12, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, તાલુકા પંચાયત કચેરી ખાતે "સેવા પખવાડિયા – ૨૦૨૫" અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા હાજર તમામ લોકો ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us