મોરબી જિલ્લાના ટંકારા ગામના બીપીનભાઈ રસિકભાઈ મહેમદાણીયા તેમના બે મિત્રો સાથે. ફરવા આવ્યા હતા માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામેના મહાદેવ મંદિર ની બાજુમાં મેઘલ નદીમાં બીપીનભાઈ રસિકભાઈ મહેમદાણીયા નદીમાં નાહવા ગયા હતા અને ડૂબી ગયા બીજા બે મિત્રો નવા નોતા ગયા ત્રણમાંથી એક જ મિત્ર નાહવા ગયા હતા અને ડૂબી ગયા સ્થાનિક મચ્છીમારોની મદદથી બીપીનભાઈ ની ડેડબોડી મળી આવી પીએમ માટે ચોરવાડની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી