પ્રેસ નોટ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લાંબા સમયથી સેવા આપતા સભ્ય કમરૂદ્દીન બાપુને સમિતિમાંથી નિવૃત્તિ આપવામાં આવી હતી. તેમના 18 વર્ષના સમર્પિત કાર્યકાળને યાદગાર બનાવવા માટે તેમને સાલ ઉડાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમિતિમાં નવા સભ્ય તરીકે અજીતસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. બેઠક દરમિયાન તેમનું સ