Download Now Banner

This browser does not support the video element.

ભાણવડ: ભાણવડના વર્તુ -2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા

Bhanvad, Devbhoomi Dwarka | Sep 29, 2025
ભાણવડના વર્તુ -2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદના લીધે વર્તુ -2 ડેમના બે દરવાજા એક એક ફૂટ જેટલાં ખોલવામાં આવ્યા વર્તુ -2 ડેમના દરવાજા ખોલાતા નીચાણ વાળા 14 જેટલાં ગામડાઓને અલર્ટ કરાયા સવારે 7 વાગે વર્તુ -2 ડેમના બે દરવાજા ખોલાતા નદીના પટમાં અવર જવર પર પ્રતિબંધ લગાવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us