નવસારી જિલ્લાના નવ પોલીસ સ્ટેશનનો 415 કેસોનો ચાર કરોડથી વધુનો પ્રોહીબિશન મુદ્દામાલનો દારૂ નાશ કરવામાં આવ્યો. પ્રાંત અધિકારી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હાજર રહ્યા હતા. બોરીયાઝ ટોલનાકા ખાતે એડવીઝન અને બી ડિવિઝન ના પોલીસ મથકોનો પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરાયો.