ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ભાલપરા ગામે આજરોજ ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ખાતે શ્રી બાઈ ગરબીચોક ખાતે 10:30 વાગ્યે આસપાસ પ્રખર રાષ્ટ્રવાદી, એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, મહાન ચિંતક અને વિચારક તથા આપણા પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા પૂર્વ સરપંચ જિલ્લા શિક્ષણ સભ્ય વિક્રમભાઈ પટાટ, ભાજપના અગ્રણીઓ સહિત જોડાયા