Download Now Banner

This browser does not support the video element.

વાંકાનેર: વાંકાનેરમાં નવરાત્રિ તહેવાર દરમ્યાન રાત્રીના ટ્રાફિક સમસ્યા ટાળવા ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર….

Wankaner, Morbi | Sep 24, 2025
વાંકાનેર શહેરમાં પવિત્ર નવરાત્રિ દરમિયાન દરમિયાન ઠેર ઠેર ચોકમાં ગરબીઓના આયોજન થતાં હોય, ત્યારે રાત્રીના ગરબી દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે દર દિવસ માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટની જાહેર કરવામાં આવ્યો છે….
Read More News
T & CPrivacy PolicyContact Us