Download Now Banner

This browser does not support the video element.

બાયડ: બાયડના રડોદરા ગામની સીમમાંથી 10.59 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી પાડતી બાયડ પોલીસ

Bayad, Aravallis | Sep 20, 2025
બાયડના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ વાહન ચેકિંગ દરમિયાન ગાબટ તરફથી સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી ન GJ-06-7313 જેમાં બોટલ ટીન નંગ 1111જેની કિંમત 5.59 લાખ અને ગાડીની કિંમત 5 લાખ આમ કુલ મુદામાલ 10.59 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી પાડતી બાયડ પોલીસ
Read More News
T & CPrivacy PolicyContact Us