વોર્ડ નંબર 13 એટલે કે દશેરા ટેકરી વિસ્તારમાં જે તલાવડી વિસ્તાર છે તલાવડી વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાને લઈને મહાનગરપાલિકા કચેરી અને નગરપાલિકા જ્યારે હતી ત્યારે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ડ્રેનેજની સમસ્યા હલ થઈ નથી જેને લઈને માજીનગર સેવક કે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરી છે શું છે સમસ્યા માજીનગર સેવકે જણાવી.