Download Now Banner

This browser does not support the video element.

પારડી: પ્રજાપતિ હોલ પાસે હાઇવે પર પડેલા મોટા ખાડાને લઇ વાહન ચાલકો પરેશાન અકસ્માતમાં વધારો #Jansamasya

Pardi, Valsad | Jun 24, 2025
મંગળવારના 5 કલાકે સ્થાનિકે આપેલી વિગત મુજબ પાર્ટી પ્રજાપતિ હોલ સામે હાઇવે પર મસ્ત મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણીના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. રોજિંદા અહીંથી અવરજવર કરતા વાહન ચાલકો ઊંટની સવારી કરતા હોય તેવું જણાવ્યું હતું. તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગ ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us