Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: કલેક્ટર ને જૂના સરફુદ્દીન ના ગ્રામજનો દ્વારા વિવિધ માંગ સાથે આવેદન પાઠવ્યું.

Bharuch, Bharuch | Sep 11, 2025
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને ભરુચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us