માહોલ જોવા મળી રહ્યો છે. આજે 22 ઓગસ્ટના રોજ પણ ટંકારા તાલુકાના સાવડી અને મીતાણા ગામે સારો વરસાદ વરસ્યો હતો. બપોરના સુમારે મીતાણા ગામે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ગામની બજારોમાં પાણી વહેતા થયા હતા. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.