છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ આપનાર વિરેન્દ્રભાઈ દિલીપભાઈ તડવીની પત્ની કવિતાબેન વિરેન્દ્રભાઈ તરવી અને નાની દીકરી પૂર્વીબેન ગુમ થયેલ છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે. જે કોઈ વ્યક્તિને આ નામની કોઈ વ્યક્તિ મળે તો છોટાઉદેપુર પોલીસમાં સંપર્ક કરવા જણાવ્યું છે.