રખિયાલ મચ્છી માર્કેટ પાસે 108 એમ્બ્યુલન્સનો ડિવાઈડર પર અકસ્માત, જાનહાનિ ટળી રખિયાલના મચ્છી માર્કેટ નજીક આપતકાલીન સેવા આપતી 108 એમ્બ્યુલન્સ અચાનક બેકાબૂ બની ડિવાઈડર પર ચડી ગઈ. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્થળ પર ભીડ એકઠી થઈ અને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ. મંગળવારના ચાર વાગે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એમ્બ્યુલન્સની સ્થિતિ અને આસપાસનો...