બોટાદ સબીયા હોસ્પિટલ સંસ્થાના નામે ચાલે છે. પણ ત્યાં લોકોને લૂંટવામાં આવે છે. દર્દી પાસેથી એમ્બ્યુલન્સ નું ભાડું ડબલ લેવામાં આવે છે. પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળા ઓછા ભાડામાં દર્દીને સારવાર આપે છે.ઓછા ભાડાના લગાવેલા સ્ટીકર કાઢી નાખવામાં આવે છે. અને એમ્બ્યુલન્સ પણ અંદર રાખવા નથી દેતા. સબીયા હોસ્પિટલ ની દાદાગીરી સામે આવી છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ના લોકો દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી