MMC કમિશનર રવિન્દ્ર ખટાલે સહિત સમગ્ર કર્મચારી અને મહેસાણાની જનતા સાથે મેહોણા અસ્મિતા યાત્રા નીકાળી, રાજમહેલ ખાતે કાર્યક્રમ યોજાયો.તોરણવાળી માતા ચોકથી રાજમહેલ સુધી સીટી હેરિટેજ વોક યોજાયો જેમાં MMCના કમિશનર સહિત સમગ્ર કર્મચારી સ્ટાફગણ તથા મહેસાણાના નામાંકિન મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.