જીલ્લામાં વરસાદી માહોલ લુખાવાડા, સગુમને જોડતા રસ્તા પર થી પાણી ચેકડેમ ઉભરતા વરસાદી પાણી રસ્તાપર લુખાવાડા થી સગુમ થઈને વણઝારીયા તરફ જવાનો રસ્તો વરસાદી પાણીમાં રસ્તા પર આવતા નુકશાન રસ્તા તૂટ્યા રસ્તા ઉપર પાણી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો વધુ વરસાદ થાયતો વાહન વ્યવહાર બંધ કરવાનો વારો આવે