વર્તમાન ચોમાસાના સામાન્ય વરસાદમાં મોરબી શહેરના રોડ રસ્તા ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયા હોય તેમજ નાગરિકોને પીવાના માટે દૂષિત પાણી, ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા તેમજ ભ્રષ્ટાચાર સહિતની સમસ્યાઓથી નાગરિકોને પડતી હાલા કે અંગે આજરોજ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપી વહીવટી તંત્ર અને ભાજપ સરકારના આગેવાનોને આડે હાથ લીધા હતા....