માંગરોળ મુરલીધર વાડી માં ખાતે યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ, મંડળી ના સભાસદો નિવૃત કર્મચારી ઓ તેમજ માંગરોળ તથા માળીયા તાલુકા ના રિટાયર્ડ ફૌજી જવાનો નું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગરોળ તાલુકા લેવલ ધો -10 તથા ધો -12 પાસ થયેલ વિધાર્થીઓ નું સન્માન, કરવામાં આવેલ ઉચ્ચ સીધી પ્રાપ્ત કરનાર પીએચડી,તેમજ સી.એ રમત ગમત માં અને રાજ્ય લેવલ તથા જિલ્લા લેવલે સિધ્ધિ મેળવનાર મંડળીના સભાસદ એવા નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું