રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જુદા જુદા શહેર જિલ્લા તાલુકા મથકોના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી અને સપ્ટેમ્બર માસ સુધીમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ છેડા ના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાશે.